CRICKET2 years ago
WPL 2023: દીપ્તિ શર્મા કેપ્ટનશિપની રેસમાંથી બહાર, UP વોરિયર્સે ઓસ્ટ્રેલિયન ખેલાડીને બાગડોર સોંપી
UP વોરિયર્સે આગામી મહિને મુંબઈમાં યોજાનારી પ્રારંભિક મહિલા પ્રીમિયર લીગ (WPL) માટે સ્ટાર ઓસ્ટ્રેલિયન વિકેટ-કીપર બેટ્સમેન એલિસા હીલીને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. કેપ્રી ગ્લોબલ...