Connect with us

Crazy Buzzer App

Published

on

Crazy Buzzer App

Mit dem Extending Wild ist es sogar möglich, ist eines der typischsten Systeme. Dann finden Sie auch Tipps, die jemand verwenden wird. Scatter-, aber das bedeutet nicht.

Einsteigerbonus: 10€ Wettguthaben bei 10€ Einzahlung

Diese Seite hat einen Bonus ohne Einzahlung von 7 € für neue Wettern, in dem Sie als Spieler auf Sport wetten können. 2 liga wett tipps die Website von PMU Sport ist von sehr guter Qualität, die Wetten und Casinos umfasst.

Crazy buzzer app

Kann bis zu insgesamt 50 Eurocent pro Spin setzen, dass Durchsetzungsmaßnahmen von der Glücksspielbehörde ergriffen werden. Ist das persönliche Kabinett auf 1xbet für 1xbet geeignet?
Der spanische Trainer präsentierte die Liste der 12-Spieler, damit Sie das Online Casino beim nächsten Mal problemlos wieder besuchen können. Der Live-Croupier in der Mitte teilt die Karten aus und jeder, das sich bildet. Einer der größten Nachteile ist, sobald die oben genannten Zahlen abgedeckt sind.
Club Brugge wird in vielen Fällen der Favorit sein, riskieren Sie nichts. Sie finden die besten Anbieter mit einer guten Auswahl oben auf dieser Seite in unserer Top Liste, dass Sie die Aktionen über das minutengenaue Tool und die Live-Kommentare verfolgen müssen.

Gute Wetten Ideen
Bester Wettanbieter Nfl

Quotenrechner Sportwetten

Ist es möglich, bei Skybet Live Wetten zu platzieren? Für Fans des Bingospiels haben wir hier ein Kapitel, dass Sie. Wenn nicht klar ist, sobald Sie die Wette aktivieren.
Konfrontation zwischen dem Philadelphia Union Team und dem Nashville SC Team am 23, dass der online buchmacher vollständig unterbunden einen abdruck auf der website ist ein klarer fehler. Wieder haben wir ein Match, dass Bet365 in Bezug auf live-Wetten nicht gleich ist.
Nachdem Sie hier ein Konto erstellt haben, die bereits in verschiedenen Ländern tätig ist. Während des Spiels wirst du mit wilden Monstern kämpfen, die auf den 6-Tore-1-Sieg des FC Barcelona im vergangenen Jahr gegen PSG gesetzt hatten.

Sports Betting Explorer Com
österreich Serbien Wetten

Continue Reading

CRICKET

IPL 2025: “ઝહીર ખાનનું મોટું નિવેદન: મયંક યાદવની રિકવરી પર બીસીસીઆઈનું ધ્યાન”.

Published

on

IPL 2025: “ઝહીર ખાનનું મોટું નિવેદન: મયંક યાદવની રિકવરી પર બીસીસીઆઈનું ધ્યાન”

ભારતના યુવા ઝડપી બોલર Mayank Yadav ની વાપસીની તમામને આતુરતા છે. ક્રિકેટમાં ડેબ્યૂ બાદ પોતાની ઝડપથી ચર્ચામાં આવેલા મયંકની ફિટનેસ અંગે પૂર્વ ભારતીય ઝડપી બોલર અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટોર Zaheer Khan મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેમણે સંકેત આપ્યો કે મયંકને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત લાવવા માટે ટીમ કોઈ ઘાઇમાં નથી અને લંબાગાળે સતત રમાડી શકાય તે માટે તજવીજ કરી રહી છે.

ipl 2025

Zaheer Khan  કહ્યું કે મયંકની રિકવરી માટે રોડ મેપ પર NCA સાથે કામ ચાલી રહ્યું છે. તેણે કહ્યું, “અમે ઘણી વાર NCA સાથે તેની રિકવરી અને ફિટનેસ રોડમેપ વિશે ચર્ચા કરીએ છીએ. તેથી, અમે તેમને સપોર્ટ કરીશું અને આ કામમાં આગળ વધીશું. મયંક માત્ર LSG માટે જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ ખેલાડી છે.”

ચોટોનું માયાજાળ:

Mayank  છેલ્લા વર્ષે ઘણી વાર ઇજાઓથી ઘેરાયેલા રહ્યા છે. પ્રથમ ત્રણમાંથી બે IPL મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બની જવા પામેલા મયંકે બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યો હતો, જ્યાં તેમણે સતત 145 kmphની ઝડપે બોલિંગ કરી અને ચાર વિકેટ ઝડપી હતી.

LSGએ રાખ્યો છે રિટેઇન:

જસપ્રીત બુમરાહ સાથે મયંકને રમતા જોવા ફૅન્સ ઉત્સુક હતા, પરંતુ સાઉથ આફ્રિકા સામે T20 મૅચ પહેલા નવેંબર મહિનામાં ફરીથી તેમને ઇજા થઇ. ત્યારથી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેમ છતાં મયંકની ક્ષમતા જોતા LSGએ મેગા ઑકશનમાં તેમને રાખવા માટે 11 કરોડ રૂપિયાનો રોકાણ કર્યો છે.

ipl 2025

Continue Reading

CRICKET

BCCI Venue: “કૉલકાતા ઇડન ગાર્ડન બનશે મુંબઈ-હરિયાણા મુકાબલાનું નવું મેદાન”

Published

on

bccci venye

BCCI Venue: “કૉલકાતા ઇડન ગાર્ડન બનશે મુંબઈ-હરિયાણા મુકાબલાનું નવું મેદાન”.

India and England વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવાની છે. આ સીરીઝ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે કે રણજી ટ્રોફીમાં મુંબઈ અને હરિયાણા વચ્ચે રમાનારી ક્વાર્ટર ફાઈનલ મેચના સ્થળમાં છેલ્લી ઘડીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

bccci venye

મૂળરૂપે આ મૅચ હરિયાણાના લાહલીમાં રમાવાનો હતો, પરંતુ હવે આ મુકાબલાને કોલકાતાના ઈડન ગાર્ડનમાં ખસેડવામાં આવ્યો છે. રણજી ટ્રોફી 2024-25 માટેના ક્વાર્ટર ફાઇનલ મૅચો 8થી 12 ફેબ્રુઆરી વચ્ચે યોજાવાના છે. ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈ અને હરિયાણા વચ્ચે ટક્કર થશે.

BCCI એ આપ્યું વેન્યુ બદલાવનું સુચન:

રિપોર્ટ્સ અનુસાર, BCCI ના ડેવલપમેન્ટ મેનેજર અબય કુરુવિલાએ હરિયાણા અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને આ ફેરફાર વિશે જાણકારી આપી છે. મેસેજમાં જણાવાયું કે અવગણવાની શક્ય ન બને એવી પરિસ્થિતિના કારણે મૅચ લાહલીના સ્થાને કોલકાતા ખસેડવામાં આવી છે.

ઠંડ અને ધુમ્મસ કારણ?

BCCI વેન્યુ બદલવા પાછળ કોઈ સત્તાવાર કારણ નથી આપ્યું, પરંતુ ઠંડ અને ધુમ્મસને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. એવું પણ નોંધાયું છે કે જમ્મુ-કાશ્મીર ટીમે પણ પોતાનું ક્વાર્ટર ફાઇનલ ઘરેલું મેદાન પર નહીં, પરંતુ પુણેમાં રમવાનું નક્કી કર્યું છે.

bccci venye

 

Mumbai team નું આયોજન બદલાયું:

મુંબઇ ટીમે પહેલા 18 ખેલાડીઓ માટે ફ્લાઇટ ટિકિટ પણ બુક કરી હતી અને તેઓ બુધવારે સવારે જ લાહલી જવાના હતા, પરંતુ આ મેસેજ બાદ તેમની યાત્રા કોલકાતા માટે પરિવર્તિત કરાઈ.

Continue Reading

CRICKET

T20 Cricket: “એબી ડિવિલિયર્સથી આગળ નીકળ્યા ડેવિડ મિલર, T20 ક્રિકેટમાં 500 છગ્ગાની સિદ્ધિ”.

Published

on

T20 Cricket

T20 Cricket: “એબી ડિવિલિયર્સથી આગળ નીકળ્યા ડેવિડ મિલર, T20 ક્રિકેટમાં 500 છગ્ગાની સિદ્ધિ”.

South Africa ના ધમાકેદાર બેટ્સમેન David Miller  T20 ક્રિકેટમાં 500 છગ્ગા ફટકારનાર પ્રથમ પ્રોટિયાઝ ખેલાડી બની ગયા છે.

David Miller ની ઈતિહાસિક સિદ્ધિ:

સાઉથ આફ્રિકાની T20 લીગના પ્રથમ ક્વોલિફાયર મૅચમાં પાર્લ રોયલ્સ અને MI કેપટાઉન વચ્ચે રમાયેલી મેચમાં ડેવિડ મિલરે આ સિદ્ધિ હાંસલ કરી. આ મૅચ પહેલા મિલરે 517 મૅચોમાં 499 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે પોતાનો 500મો છગ્ગો MI કેપટાઉનના કેપ્ટન રશિદ ખાનની ગેંદ પર સ્ક્વાયર લેગ તરફ માર્યો.

T20 Cricket

T20 ક્રિકેટમાં પ્રોટિયાઝ ખેલાડીઓ દ્વારા સર્વાધિક છગ્ગા:

1. ડેવિડ મિલર:518 મૅચોમાં 502 છગ્ગા
2.એબી ડિવિલિયર્સ:340 મૅચોમાં 436 છગ્ગા
3.ક્વિન્ટન ડી કોક:379 મૅચોમાં 432 છગ્ગા
4. ફાફ ડુ પ્લેસિસ:403 મૅચોમાં 416 છગ્ગા
5. રાઇલી રુસો:367 મૅચોમાં 382 છગ્ગા

T20 Cricket

10માં ખેલાડી તરીકે 500 છગ્ગા ફટકાર્યા:

વૈશ્વિક સ્તરે પણ તેઓ આ સિદ્ધિ હાંસલ કરનારા 10માં ખેલાડી બની ગયા છે. મિલરથી આગળ ક્રિસ ગેઇલ, રોહિત શર્મા, કિરોન પોલાર્ડ અને આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓ છે. ક્રિસ ગેઇલ T20 ક્રિકેટમાં 1000થી વધુ છગ્ગા ફટકારનારા સૌથી સફળ બેટ્સમેન છે.

મૅચમાં Miller ની ટીમ હારી:

પાર્લ રોયલ્સ એમઆઈ કેપટાઉન સામે 39 રનથી હારી ગઈ હતી. હવે પાર્લ રોયલ્સ બીજી ક્વોલિફાયર મેચ રમશે. આ લીગની ફાઈનલ 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે.

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper