CRICKET1 year ago
IND vs ENG: બેવડી સદી ચૂકી જવા છતાં, ઓલી પોપે રેકોર્ડ બનાવ્યો, 6 રન ઓછા રહ્યા, નહીંતર તેણે ઇતિહાસ રચ્યો હોત
હૈદરાબાદઃ ઈંગ્લેન્ડના વાઇસ કેપ્ટન ઓલી પોપ ભલે ભારત સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં બેવડી સદી ચૂકી ગયો હોય, પરંતુ તેણે પોતાની 194 રનની ઈનિંગથી ઈતિહાસ રચી...