IPL 20241 year ago
T20 ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત આ દ્રશ્ય જોવા મળ્યું, RCB vs SRH મેચમાં એક ખાસ રેકોર્ડ બન્યો.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 15 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં ઘણા એવા રેકોર્ડ તૂટી ગયા જેની કલ્પના કરવી...